Advertisement

Responsive Advertisement

Gujarat Metro Rail Corporation (GMRC) Bharti 2026 – 383 Vacancies Out

 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 2026 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. Ahmedabad Metro અને Surat Metro માટે કુલ 383 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ માંગવામાં આવી છે. જો તમે Diploma અથવા ITI પાસ છો તો તમારા માટે આ એક સારી સરકારી નોકરીની તક છે.


Important Dates

🔸Online Form Start: 29 April 2026
🔸Last Date to Apply: 28 May 2026
🔸Fee Payment Last Date: 31 May 2026
🔸Exam Date: June/July 2026 (Expected)

Educational Qualification

Station Controller / Train Operator

નીચેના વિષયમાં Diploma જરૂરી:
🔸Electrical
🔸Mechanical
🔸Electronics
🔸Computer Engineering

Junior Engineer

સંબંધિત Engineering Diploma ફરજિયાત.

Maintainer

ITI Pass ઉમેદવાર અરજી કરી શકે છે

Age Limit

🔸Minimum Age: 18 Years
🔸Maximum Age: 28 Years
🔸અનામત વર્ગને સરકારના નિયમ મુજબ છૂટછાટ મળશે.

Salary Details                     

Post                                    Salary                      

SC/TO                               ₹33,000 – ₹1,00,000
Junior Engineer             ₹33,000 – ₹1,00,000
Maintainer                     ₹20,000+

Selection Process

ઉમેદવારની પસંદગી નીચે મુજબ થશે:
1. Written Exam
2. Gujarati Language Test
3. Medical Test
4. Document Verification

Exam Pattern

પરીક્ષામાં નીચેના વિષયો પૂછાઈ શકે છે:
🔸General Knowledge
🔸Reasoning
🔸English
🔸Technical Subject
🔸Gujarati Language

Application Fees

Category                                Fees

General/OBC/EWS      -          ₹600
SC/ST                -                       ₹300

How To Apply Online?

1. GMRC ની Official Website ખોલો
2. Career Section પર જાઓ
3. Recruitment Notification વાંચો
4. Online Form ભરો
5. Documents Upload કરો
6. Fees Pay કરો
7. Final Submit કરીને Print કાઢો

Important Links

Apply Online Here
Official Notification PDF

Conclusion

જો તમે Gujarat માં સરકારી નોકરી શોધી રહ્યા છો તો GMRC Recruitment 2026 તમારા માટે સારો મોકો બની શકે છે. Diploma અને ITI ઉમેદવારોએ સમયસર અરજી કરી દેવી જોઈએ.


Post a Comment

0 Comments