Staff Selection Commission દ્વારા SSC GD Constable ભરતી 2026 માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. દેશભરના 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો સુવર્ણ અવસર છે.
ભરતીની મુખ્ય માહિતી
🔸વિભાગ: SSC (Staff Selection Commission)
🔸પોસ્ટ નામ: GD Constable
🔸કુલ જગ્યાઓ: 39,000+
🔸અરજી પ્રક્રિયા: ઓનલાઈન
🔸નોકરીનું સ્થાન: સમગ્ર ભારત
🔸લાયકાત: 10 પાસ
🔸વય મર્યાદા: 18 થી 23 વર્ષ
પસંદગી પ્રક્રિયા
🔸ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:
🔸Computer Based Exam
🔸Physical Test (PET/PST)
🔸Medical Test
🔸Final Merit List
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને ₹21,700 થી ₹69,100 સુધી પગાર આપવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ
🔸10મી માર્કશીટ
🔸આધાર કાર્ડ
🔸પાસપોર્ટ સાઇઝ ફોટો
🔸સહી
🔸મોબાઇલ નંબર
🔸Email ID
ઓનલાઈન અરજી કેવી રીતે કરશો?
🔸Official Website ઓપન કરો
🔸Registration કરો
🔸Application Form ભરો
🔸Documents Upload કરો
🔸Fee Pay કરીને Submit કરો
🔸Print કાઢી લો
Official Website:
SSC Official Website
📢 આવી જ નવી સરકારી ભરતી, Result અને Admit Card અપડેટ માટે રોજ મુલાકાત લો:

0 Comments